બ્રાડ પિટ્ટ

From CX-OFB
Revision as of 05:04, 8 September 2021 by Admin (talk | contribs) (Created by translating the page "Brad Pitt")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

વિલિયમ બ્રાડ પિટ્ટ (જન્મ: ૧૮ ડિસેમ્બર ૧૯૬૩) અમેરિકન અભિનેતા અને ચલચિત્ર નિર્માતા છે. તેને બે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ અને એકેડમી એવોર્ડ પ્રાપ્ત થયો છે. તે પ્લાન બી એન્ટરટેઇનમેન્ટ કંપની હેઠળ ચલચિત્ર નિર્માણ કરે છે.